Aath (Eight) Darshan in Haveli and its 'Bhavna'.

ક્રમ

સમય

શ્રીઠાકોરજીનાં

સ્વરૂપનો ભાવ

ભાગવત-

સખા

(શ્રીનાથજીના)

કીર્તનમાં

સારસ્વત
કાલ્પની દિવસની
લીલામાં સખાનું સ્વરૂપ

રાત્રી લીલામાં તે સખાનું  સખી સ્વરૂપ

તેમની આડિનો શૃંગાર

તેમના અનુભવની લીલા

તેમનું પ્રાગટ્ય સ્થાન

દર્શનના સ્થાનનો ભાવ (નિવાસ સૌનો શ્રીગિરિરાજજી)

મંગલા

શ્રી

નવનીતપ્રીયાજી

શ્રી પરમાનંદજી

તોક

ચંદ્ર

ગ્વાલ પગા

બાલલીલા

શ્રવણ

શ્રીસુરભી કુંડ ઉપર શ્યામતમાલ નીચે

શૃંગાર

શ્રી

ગોકુલચન્દ્રમાજી

શ્રી

નંદદાસજી

ભોજ

નવી ઇન્દ્ર

ફેંટા

રાસપંચાધ્યાયીની લીલા

ઉદર

શ્રીમાનસી ગંગા ઉપર પીપરના વ્રુક્ષ નીચે

ગ્વાલ

શ્રી

દ્વારકાનાથજી

શ્રી ગોવિંદસ્વામી

શ્રીધામા

ભામા

ટિપારા

હિંડોળાલીલા

નેત્ર

શ્રી ગોવિંદસ્વામીની કદંબખંડી શ્રીઐરાવત કુંડ પર

રાજભોગ

શ્રી

ગોવર્ધનનાથજી

શ્રી કુંભનદાસજી

અર્જુન

વિશાખા

કુલ્હે

નિકુંજલીલા

હ્રદય

અન્યોરમાં સદુપાંડેને ત્યાં લીમડાના વ્રુક્ષ નીચે

ઉત્થાપન

શ્રી

મથુરાનાથજી

શ્રી

સૂરદાસજી

કૃષ્ણા

ચંપક

લત્તા

પાઘ

માનલીલા

મુખ

પ્રાસોલીમાં ચંદ્રસરોવર પર સઘન કંદરા

ભોગ

શ્રી

ગોકુલનાથજી

શ્રી ચતુર્ભુજદાસજી

સુબાહુ

સુશીલા

સેહરા

અન્નકૂટલીલા

હ્રદય

રુદન કુંડ ઉપર આમલીના વ્રુક્ષની નીચે નવાકુંડ પાસે

સંધ્યા

આરતી

શ્રી

વિઠ્ઠલનાથજી

શ્રી છીતસ્વામી

સુબલ

પદ્મા

દુમાલા

શ્રીગુસાંઈજીની જન્મલીલા

કટિ

 

શ્રી અપ્સરા કુંડ પર શ્યામ તમલ નીચે

શયન

શ્રી મદનમોહનજી

શ્રી કૃષ્ણદાસજી અધિકારી

ઋષભ

લલિતા

મુકુટ

રાસ

ચરણ

બીલ્છુંકુંડ પર શ્યામતમલ તથા કદંબ વ્રુક્ષ નચે