અમારું, તમારું અને આપણું

સૈ પુષ્ટિ પરિવારનું જાણીતું અને માનીતું
પુષ્ટિસંપ્રદાયના સેવા, સિધ્ધાંત અને સાહિત્યનું પરિચય કરાવતું
વાર્ષિક વિષેશાંકોની અનોખી પરંપરા સર્જનાર
સંપ્રદાયનું અનોખું માસિક

પુષ્ટિ માધુર્ય

પ.પૂ.પા.ગો.૧૦૮ શ્રી વ્રજ્જીવનલાલજી મહારાજશ્રી ની પ્રેરણાથી
પ.પૂ.ગો. શ્રી દ્વારકેશલાલજી મહોદય અને પ.પૂ.ગો. શ્રી પુરુશોત્તામલાલજી મહોદયના
સક્રિય માર્ગદર્શન નીચે
પ.ભ. શ્રી રમેશચંદ્ર નાથાલાલ શાહના તંત્રી પદે
૨૦૧૨ એપ્રિલથી ચોથા વર્ષમાં મંગલપ્રવેશ કરે છે.
વાર્ષિક લવાજમ દેશમાં (ભારતમાં) રૂ| ૧૦૦.૦૦ અને વિદેશોમાં રૂ| ૧૨૦૦.૦૦ રાખવામાં આવ્યું છે. લવાજમ માટે સંપર્ક સાધો:

શ્રી દ્વારકેશ પુષ્ટિમાર્ગીય સેવા ટ્રષ્ટ
શ્રી દ્વારકેશ નિકેતન, એસ. વી. રોડ
કાંદીવલી વેસ્ટ, મુંબઈ – ૪૦૦૦૬૭

અથવા અહીં ક્લિક કરો.